Amikunj Bhavan Background
Official Mobile App
ડિજિટલ માધ્યમથી સંગઠિત - સુવિધાજનક સમાજ નિર્માણ
એપની વિશેષતાઓ: આ એપ્લિકેશન સમાજ માટેનું એક સર્વગ્રાહી ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં પ્રવૃત્તિ ગેલેરી, સમાજના સભ્યોની સ્માર્ટ ડિરેક્ટરી અને અદ્યતન શોધ સુવિધા, સમાજ દ્વારા પ્રદાન થતી વિવિધ સેવાઓની માહિતી, ઈમાન વિતરણ, નોટબુક ઓર્ડર, મરણ નોંધ વ્યવસ્થા, મહત્વપૂર્ણ સૂચનાઓ તેમજ અન્ય અનેક ઉપયોગી સેવાઓનું એકીકૃત અને સુવ્યવસ્થિત સંચાલન એક જ જગ્યાએ ઉપલબ્ધ છે.
🏢 Community Landmark
"અમીકુંજ" ભવન
જહાંગીરપુરા, સુરત