હિસાબી વર્ષમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજીમાધ્યમમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નીચે પ્રમાણેની સંખ્યામાં ઈનામો આપવમાં આવે છે.
પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૭૬
દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૪૪
તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૨૪
પ્રતીક ક્રમ પ્રાપ્ત કરનારની સંખ્યા :૧૫૭
ઉપરોકત દર્શાવેલ સંખ્યા ઉપરથી સમાજના શિક્ષણનો ગ્રાફ જાણી શકાય, જેટલો ગ્રાફ ઊંચો જાય એટલો શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ છે.એમ કહી શકાય. આની માહિતી પરિશિષ્ટ “C” માં આપવામાં આવી છે.(આ યોજનામાં ફોર્મ ભરવાના હોય છે.)
અત્યાર સુધી ધો. ૫ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ જેઓ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવે તેને ઈનામ આપવમાં આવતાં હતા.